સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 13th October 2019

સાયલા હોસ્પિટલની ઘોરબેદરકારી પોસ્ટ મોર્ટમ માટે લાવેલા મૃતદેહના કાનને ઉંદર કરડી ગયો

સુરેન્દ્રનગર સાયલા હોસ્પિટલની ઘોરબેદરકારી સામે આવી છે. પોસ્ટ મોર્ટમ માટે લાવેલા મૃતદેહનો કાન ઉંદર ખાઈ ગયો હતો. પીએમ રૂમમાં ઉંદરનો ત્રાસ જોવા મળ્યો હતો. મૃતક સગીરની પીએમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ડોક્ટરના હનુમાન પ્રમાણે 17 વર્ષના સગીરને હાર્ટ એટેક આવવાનું જણાવાયુ છે.

(10:34 pm IST)