News of Monday, 13th September 2021
રાત્રે 12 વાગ્યા બાદ પોરબંદરમાં વરસાદનું જોર વધ્યું : સાંજથી ધીમીધારે વરસ્યા બાદ ધોધમાર તૂટી પડ્યો
મધરાત સુધીમાં કુતિયાણામાં 3 ઇંચ ખાબક્યો :પોરબંદર અને રાણાવાવમાં 2 ઇંચ વરસાદ
રાત્રે 12 વાગ્યા બાદ પોરબંદરમાં વરસાદનું જોર વધ્યું છે આજે સાંજથી ધીમીધારે વરસ્યા બાદ ધોધમાર તૂટી પડ્યો છે આ લખાઈ છે ત્યારે મધરાત સુધીમાં કુતિયાણામાં 3 ઇંચ ખાબક્યો :પોરબંદર અને રાણાવાવમાં 2 ઇંચ વરસાદ વરસ્યાનું મનાય છે
(12:36 am IST)