News of Monday, 13th September 2021
જામનગરના ઉંડ-1 ડેમના 15 દરવાજા 5 ફૂટ ખોલાયા : ધ્રોલ અને જોડિયા તાલુકાના ગામડાઓને સચેત કરાયા
જામનગર : ભારે વરસાદને પગલે જામનગર શહેરને પાણી પૂરો પાડતો ઉંડ-1 ડેમ ઓવરફ્લો થયો છે. ઉંડ-1 ડેમના 15 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેને કારણે ધ્રોલ અને જોડિયા તાલુકાના ગામડાઓને સચેત કરવમ આવ્યાં છે.
(8:54 pm IST)