News of Monday, 13th September 2021
રાત્રે જેતપુરમાં દે ધના ધન મેઘ સવારી: વીજળીના ચમકારા સાથે વરસાદ
જેતપુર :જેતપુરમાં આજે સવારથી જ વાતાવરણ બનેલ હોય રાત્રે એકાએક વીજળી ના ચમકારા સાથે છેલ્લી 25 મિનિટ થી વરસાદ વરસી રહ્યો છે.
(9:31 pm IST)