સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th September 2018

શાપર-વેરાવળમાં ૬ બોટલ દારૂ સાથે બળદેવ કોળી પકડાયો

શાપર વેરાવળ તા. ૧૪ :.. શાપર-વેરાવળમાં રામદેવનગરમાં દારૂનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા પી. એસ. આઇ. વાય. બી. રાણા, હરપાલસિંહ તથા ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી બળદેવ હેમુભાઇ કોળીને ૬ બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:52 am IST)