સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

જૂનાગઢ મેડિકલ કોલેજના વિધાર્થીઓના ધરણા ;લાઈબ્રેરી 24 કલાક ચાલુ રાખવા માંગણી

 

જૂનાગઢની એક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ધરણા ઉપર બેઠા છે.તેઓની માંગણી છે કે તેમના માટે 24 કલાક લાયબ્રેરી ચાલુ રાખવામાં આવે. જોકે તેમની માંગણી સામે કોલેજના ડિન રાઠોડે સ્પષ્ટતા કરીકે પ્રકારના નિયમોમાં ફેરફાર કરવાનો અધિકારી કોલેજ કાઉન્સિલ ને છે અને તે કશું કરી શકે તેમ નથી અને તે માટે વિદ્યાર્થીઓ લેખિત માંગણી આપે પછી કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવાશે.

(11:49 pm IST)