સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

ગોંડલમાં મહાદેવને ફ્રુટનો શણગાર

ગોંડલમાં શ્રી સુરેશ્વર મહાદેવને ફ્રુટ તેમજ શાકભાજી શણગાર નજરે પડે છે. જો કે અહીંયા નાગબાપા જોવા મળે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ) (૧૧.ર)

 

(12:33 pm IST)