સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

સવારે સામાન્ય ઠંડક બાદ આખો દિવસ હુંફાળુ હવામાન

રાજકોટ તા.૧ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે.

આવા વાતાવરણ વચ્ચે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંકડની અસર વર્તાઇ રહી છ.ે

જો કે સુર્યનારાયણના દર્શન થતાની સાથેજ હુંકાળુ વાતાવરણ છવાઇ જાય છ.ે

જામનગર

જામનગરઃ શહેરનું હવામાન મહતમઃ ર૯.પ, લઘુતમ ર૪.પ ભેજ ૮૮ ટકા પવન ૯.૩ કિ.મી.ઝડપ રહી હતી.(૬.૧૩)

 

(12:21 pm IST)