સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

જામનગર - જીલ્લામાં જુગાર રમતા ૧૬ મહિલા અને ૫૦ પુરૃષો ઝડપાયા

પોલીસ ટીમો દ્વારા જુદી-જુદી ૧૦ જગ્યાએ દરોડા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: જામનગર અને જીલ્લામા જુગાર રમતા ૧૬ મહિલા અને ૫૦ પુરૃષોને ઝડપી લેવામાં આવ્યા છે.

ધરારનગર

જામનગર, તા.૧૩: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિરેનભાઈ માંડાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧રર૦રરના ધરારનગર, જય માતાજી ગરબી ચોક, મહાદેવના મંદિરની બાજુમાં આરોપીઓ નજમાબેન યુનુશભાઈ કરીમભાઈ શેખફકીર, ગીતાબેન હસમુખભાઈ મનસુખભાઈ ભીલ, શીતલબા કિરીટસિંહ ગુલાબસિંહ જાડેજા, જમીલાબેન આમદભાઈ ઉસમણભાઈ સમા, ગુલાબબા બાબભા માધવસંગ જાડેજા, નજમાબેન સીદીકભાઈ ઉમરભાઈ સમા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૪૦૯૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

ખોડીયાર કોલોની

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧રર૦રરના ખોડીયાર કોલોની, આહીર પાળો, પરબતભાઈ ખીમાભાઈ કનારા પ્રોવિઝન સ્ટોરવાળી ગલીમાં આરોપીઓ અમરીબેન કરશનભાઈ ગોવાભાઈ કાબરીયા, પ્રફુલ્લાબેન જયેશકુમાર મુળશંકરભાઈ પરકડા, હીરાબેન ખીમાભાઈ ચનાભાઈ બરાઈ, મધુબેન લખમણભાઈ છગનભાઈ મકવાણા, મીનાબા ઈન્દ્રજીતસિંહ ગોવિંદસિંહ જાડેજા, ઉલ્લાસબા ભાવુભા લાલુભા જાડેજા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૧૦,૬ર૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ખોડીયાર કોલોની

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧રર૦રરના ખોડીયાર કોલોની અશોક સમ્રાટનગર ચોકમાં આરોપીઓ મુસ્તકીમ ફારૃકભાઈ મકરાણી, ભરતભાઈ કમલેશભાઈ મીઠાપરા, મહીપાલસિંહ ભીખુભા કંચવા, ભરતભાઈ કાશીરામભાઈ ગાયકવાડ, દિનેશભાઈ રમેશભાઈ બોન્દ્રે, કાન્તાબેન અજબરાય જાદવ, લક્ષ્મીબેન મયુદીન મકરાણી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૬૪૩૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રહેણાક મકાન

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ફૈઝલભાઈ મામદભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧રર૦રરના ખોડીયાર કોલોની રાજચેમ્બર બ્લોક નં.એ/૮ માં રહેતા આરોપી રીટાબેન હિતેન્દ્રસિંહ જાડેજા એ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી વ્યવસ્થા કરી આપી અન્ય આરોપી ભુમીકાબેન વિમલભાઈ મહેતા, મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, કલ્પેશભાઈ અશોકભાઈ નાઢા, સંદિપસિંગ ગોવિંદસિંહ સંઘી, રાજેન્દ્રસિંહ ગોવિંદસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ભોલુભા કંચવા, કિશોર દુષ્યંતસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા એ  ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૧૩,૭૭૦/તથા બે મોટરસાયકલ કિંમત રૃ.૬પ,૦૦૦/મળી કુલ રૃ.૭૮,૭૭૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

આણંદા ગામે

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. નિલેશભાઈ ગોવિંદભાઈ અઘેરાપો એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧રર૦રરના આણંદા ગામ દલીતવાસની શેરીમાં આરોપીઓ અજયભાઈ ઉર્ફે કપીલ પુંજાભાઈ મકવાણા, પ્રવિણભાઈ તેજાભાઈ મકવાણા, રતીલાલ શીવાભાઈ પરમાર, ઓમસીંગ ઉર્ફે કમલેશ ધીરાભાઈ પારધી, પરબતભાઈ ભુરાભાઈ ઝાપડા, નરેશભાઈ મનજીભાઈ મકવાણા, દેવુભા બચુભા પરમાર એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૪૮૧૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વીરવાવ

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેશભાઈ મોહનભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧રર૦રરના વીરવાવ ગામના પાદર પાસે પાણીના ટાકા ની બાજુમાં આરોપીઓ મહેશ કાનજીભાઈ વઘેરા, નલીનભાઈ વિરજીભાઈ પરમાર, વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ મેનપરા, લક્ષ્મણભાઈ દેવીશભાઈ ખોડા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૧૦,૧૭૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

બાબરીયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદેવસિંહ મંગળસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧રર૦રરના બાબરીયા ગામે આરોપી યુસુફભાઈ આસમભાઈ સમા, રાયમલભાઈ રણમલભાઈ સમા, સલીમ નુરમામદ સમા, રમેશભાઈ સોમાભાઈ કરંગીયા, આમીન વલીમામદ સમા, અસરફ ઈશાકભાઈ હાલેપોત્રા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૧૪,૪ર૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

ઈંગ્લીશ દારૃની બોટલ સાથે શખ્સ ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧રર૦રરના ભીમવાસ શેરી નં.૧, મેલડીમાતા ના મંદિર પાસે આરોપી સુનીલ ઉર્ફે ટકો રમેશભાઈ વાઘેલા એ પોતાના કબ્જા ભોગવટામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈગ્લીશ દારૃની બોટલ નંગ, કિંમત રૃ.પ૦૦/સાથે ઝડપાઈ ગયેલ છે.

ફર્નીચરના શોરૃમમાં હાથફેરો કરતો તસ્કર

અહીં મારૃ કંસારા હોલની સામે મયુર ટાઉનશીપ શરી નં.૬ માં રહેતા નિશ્યલ હસમુખભાઈ બારમેડા, ઉ.વ.૪૬ એ  સીટીભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૪ર૦રરના રણજીતસાગર રોડ, વિશાલ બેકરી વાળી શેરી માં આવેલ સમ્રાટ ફર્નીચરના ફળીયામાં રાખેલ ટર્પેટાઈન ના ડબલા નંગ૩ જેની કિંમત રૃ.૧પ૦૦ તથા રોલ બ્રશ નંગ,કિંમત રૃ.પ૦૦/તથા વાયરના બંડલ નંગ, કિંમત રૃ.૩૦૦૦/તથા સીસી ટીવી નો પ૦ મીટરનો વાયર જેની કિંમત રૃ.પ૦૦/તથા સ્પીકરનો ૯૦ મીટર વાયર જેની કિંમત રૃ.પ૦૦/તથા જુનો છત પંખો નંગ૧ કિંમત રૃ.પ૦૦/મળી કુલ રૃ.૬પ૦૦/ના માલસામાનની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ જઈ ગુનો કરેલ છે.

દારૃની બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧રર૦રરના ઉધોગનગરમાં આશાપુરા નાસ્તાની દુકાન પાસે રોડ પર આરોપી અલ્કેશભાઈ મુળુભાઈ સામતભાઈ બંધીયા એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૃની બોટલ નંગ, કિંમત રૃ.પ૦૦/તથા મોબાઈલ ફોન નંગ, કિંમત રૃ.૧૦,૦૦૦/મળી કુલ રૃ.૧૦,પ૦૦/સાથે ઝડપાઈ ગયેલ છે. તથા દારૃ પુરો પાડનાર આરોપી પરેશ ભાનુશાળી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરણિતાને પતિએ દુઃખ ત્રાસ આપ્યની રાવ

અહીં શંકરટેકરી નવી નિશાળ સામે રહેતા શહેનાઝબેન વસીમભાઈ ખફી એ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.૮ર૦રરના પતિ વસીમભાઈ હાજીભાઈ ખફી એ ફરીયાદી શહેનાઝબેનની સાથે તેણીના લગ્નજીવન દરમ્યાન અવારનવાર નાનીનાની વાતોમાં ઝઘડાઓ કરી ગંદી ગાળો બોલી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી શેહનાઝબેનને પહેરેલ કપડે કાઢી મુકતા ગુનો કરેલ છે.

જામજોધપુર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજદીપસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧રર૦રરના પીપળેશ્વર મંદિર પાસે જામજોધપુરમાં આરોપી શોભનાબેન જગદીશભાઈ સીતપરા, હિરાબેન સોમાભાઈ સરવૈયા, મંજુબેન જેન્તીભાઈ કુડેચા, જશુબેન ધીરૃભાઈ ઝીઝુવાડીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૪૯૧૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

રામેશ્વરનગર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩ર૦રરના રામેશ્વરનગર, માટેલ ચોક, દ્રારકેશ પાર્ક શેરી નં.૧ માં આરોપીઓ પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ જાડેજા, વનરાજસિંહ મહિપતસિંહ જાડેજા, અજયસિંહ ભગતવસિંહ જાડેજા, મેહુલભાઈ હરીશભાઈ પંચોલી, યોગીરાજસિંહ ગુલાબસિંહ સોઢા, નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાયજાદા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જેઠવા, નીઝામ મામદભાઈ સફીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૩પરપ૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

બેડી ગામે

અહીં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેન્દ્રભાઈ રામશીભાઈ બંધીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૮–ર૦રરના બેડી ઈકબાલ ચોક મહેશ્વરીવાસ ચોકમાં કિશોરભાઈ દાફડાના રહેણાક મકાનની સામે સ્ટ્રીય લાઈટના અજવાળે આરોપી કુંભાભાઈ ઉર્ફે બબન સોમાભાઈ નન્જાર, પુંજાભાઈ સોમાભાઈ નન્જાર, દેવરાજભાઈ માલાભાઈ દાફડા, કમલેશ પુંજાભાઈ નન્જાર, નરેશ દેવરાજભાઈ દાફડા, મયુર લક્ષ્મણભાઈ માતંગ, જયદીપ પુંજાભાઈ માતંગ, ગીરધર બાબુભાઈ પરમાર, કિશોરભાઈ આશાભાઈ દાફડા, માયાભાઈ વાલાભાઈ ડગરા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૃ.૧૦,૧૯૦/–ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:35 pm IST)