સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

સાવરકુંડલામાં એક હિન્‍દુ યુવાન નો મોબાઈલ ખોવાઈ ગયેલ તે મૂળ મલીકને મુસ્‍લિમ યુવાને પરત કર્યો

સાવરકુંડલામાં એક હિન્‍દૂ યુવાન નો મોબાઈલ ખોવાઈ ગયેલ હતો તે મોબાઈલ મુસ્‍લિમ યુવાન અકિલ મમદ જાડેજા ને મળેલ હતો તે દરમિયાન હિન્‍દૂ યુવાને તેમના મોબાઈલ માં રીગ મારી અને મુસ્‍લિમ અકિલ જાડેજા એ ઉપાડ્‍યો અને કીધું કે ભાઈ તમારો મોબાઇલ મને મળેલ છે તમો આવી ને લઇ જાવ ત્‍યારે મુસ્‍લિમ અકિલ મમદભાઈ જાડેજા એ કોય લાલચ કે માગણી કર્યા વિના હિન્‍દૂ યુવાન ને તેમનો મોબાઈલ પરત કર્યો હતો ત્‍યારે લાગ્‍યું કે હજુ માણસો માં માણસાઈ છે ખરી  અકિલ જાડેજા એ મૂળ મલિક ને મોબાઈલ પરત કરી માનવાતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે તેમજ હિન્‍દૂ અને મુસ્‍લિમ વચ્‍ચે વિશ્વાસ અને ભરોસાનું અંતર ઘણું નજીક થયું હતું.

(1:23 pm IST)