સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

દામનગરના હાવતડમાં પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્‍સવ

 ( વિમલ ઠાકર )દામનગર તા. ૧૩ : હાવતડ ખાતે બાબુરામબાપુ દેસાણી નિશ્રામાં યોજાશે. શ્રી તુલસી - ભગવાન શાલીભદ્ર વિવાહ સાથે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્‍સવ તા. ૫/૧૧ના રોજ યોજાનાર પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્‍સવમાં જોડાવા માટે ફોર્મ ભરી પરત કરવાની છેલ્લી તા. ૩૦/૯ સુધી છે. પુછપરછ માટે હાવડત પૂજ્‍ય બાબુરામબાપુ દેસાણી મો.૮૨૩૮૧૨૩૫૭૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે. દામનગરના હાવતડ ખાતે આગામી સર્વ જ્ઞાતિ પ્રથમ સમૂહ લગ્નોત્‍સવમાં જોડાવા ઈચ્‍છુક પરિવારો સંપર્ક કરવા બાબુરામબાપુ દેસાણીએ જણાવ્‍યું છે.

(11:53 am IST)