સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

દામનગરના શિલ્‍પાબેન રાવળે મુખ્‍યમંત્રીને રાખડી બાંધી

દામનગર : શહેરની  મહિલા અગ્રણી શિલ્‍પાબેન નિકુલભાઈ રાવળ હાલ અમદાવાદ સ્‍થિત ઘાટલોડિયા ચાંદલોડિયા વિસ્‍તારના પ્રભારી શિલ્‍પાબેન રાવળ જે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં કારોબારી સદસ્‍ય, પાર્લામેન્‍ટરી સદસ્‍ય, નગર સેવક સહિત અનેકો મહત્‍વના પદની જવાબદારી વહન કરી ચૂકેલા મહિલા અગ્રણીએ  ગાંધીનગર ખાતે રાજ્‍યના મુખ્‍ય મંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને રક્ષા બંધનના દીને રક્ષાસૂત્ર બાંધી હતી. (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(11:51 am IST)