News of Thursday, 13th August 2020
દ્વારકા અને ખંભાળીયામાં કોરોનાના વધુ ૨ કેસ
દ્વારકા-ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા શહેર અને ખંભાળીયા તાલુકામાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા છે.
જેમાં દ્વારકામાં હોમગાર્ડ ચોકમાં રહેતા ૬૫ વર્ષના મુકેશભાઇ વિઠ્ઠલદાસ દતાણીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
ખંભાળીયાના ગોવિંદ તળાવ વિસ્તારમાં રહેતા એક વ્યકિતનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
(2:09 pm IST)