News of Thursday, 13th August 2020
જામકંડોરણામા ૨૪મી.મી.(એક ઈંચ) વરસાદ
જામકંડોરણામા આજે સવારથીજ સતત ધીમીધારે ઝાપટાંરૂપે વરસાદ વરસી રહયો છે આજે સવારથી સાંજ સુધીમાં દિવસ દરમ્યાન ૨૪ મી.મી.વરસાદ પડયો હતો આ સાથે મોસમનો કુલ વરસાદ ૬૮૭ મી.મી. થયેલ છે
(10:26 pm IST)