સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th August 2018

મોરબીના વાઘપર પીલુડીમાં ભરવાડ મહિલાએ કેરોસીન છાંટીને આગ ચાંપી દેતા મોત

મોરબી :તાલુકાના વાઘપર પીલુડી ગામે રામુબેન માંગુલા જાતે ભરવાડ ( રહે વાઘપર )પોતાનાં ઘરે કેરોસીન છાંટી આગ ચાંપી દેતા તેને સારવાર માટે ગંભીર હાલતમા ક્રિષ્ના હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજતા તાલુકા પોલીસે બનાવની નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:33 pm IST)