સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th August 2018

ભાવનગરમાં 8,85 કરોડના હીરાની ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસતંત્રને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરાયા

ભાવનગરમાં રથયાત્રાના દિવસે એક પેઢીમાંથી ૮.૮૫ કરોડના હીરાની ચોરીને તાકીદે પોલીસે ઉકેલી નાખ્યો. ત્યારે મુદ્દામાલ હીરાની પેઢીને પરત આપવાની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

  ડાયમંડ એસોસિએશન અને હરિદર્શન એક્સપોર્ટ દ્વારા ભાવનગર પોલીસતંત્રને બિરદાવતો એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મુખ્યપ્રધાનના હસ્તે પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

(1:38 pm IST)