સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th July 2021

કુતિયાણા તાલુકામાં દોઢ ઈંચ :બરડા પંથકમાં પણ એક ઈંચ વરસાદ

પોરબંદર જિલ્લામાં મેઘમહેર થઇ છે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં દોઢ ઈંચ જેટલી વરસાદ નોંધાયો છે. જયારે બરડા પંથકમાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

(10:44 pm IST)