સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th July 2020

જુનાગઢમાં એક કલાકમાં ર ઇંચ વરસાદ

જુનાગઢ તા. ૧૩ : જુનાગઢ શહેરમાં આજે બપોરે ર-૩૦ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે બપોરના ૩-૩૦ એટલે કે ૧ કલાકમાં ર ઇંચ વરસાદ પડી ગયો હતો.

ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

(4:05 pm IST)