News of Monday, 13th July 2020
જામનગરના ધુતારપુર અને જામજોધપુરના પરડવા ગામે ૧ાા ઇંચ : ધ્રાફામાં ૧ ઇંચ વરસાદ
જામનગર, તા. ૧૩ : હાલારમાં ગઇકાલે પણ મેઘાનું જોર રહ્યું હતું જેમાં ધુતારપુર અને પરડવા ગામે ૧ાા ઇંચ વરસાદ પડી ગયો હતો અને છેલ્લા ર૪ કલાકના આંકડા નીચે મુજબ છે.
જામનગર |
|
ધુતારપુર |
૪૦ મી.મી. |
જામવંથલી |
ર૩ મી.મી. |
મોટીબાણુગર |
ર૦ મી.મી. |
ફલ્લા |
૧૩ મી.મી. |
વસઇ |
૩ મી.મી. |
જોડીયા |
|
બાલંભા |
પ મી.મી. |
હડીયાણા |
૩ મી.મી. |
ધ્રોલ |
|
જાલીયા દેવાણી |
૧ર મી.મી. |
લતીપુર |
૮ મી.મી. |
લેંયારા |
પ મી.મી. |
કાલાવડ |
|
નિકાવા |
ર૦ મી.મી. |
ખરેડી |
ર૦ મી.મી. |
નવાગામ |
૧પ મી.મી. |
મોટા પાંચદેવડા |
૧પ મી.મી. |
ભ. બેરાજા |
૧૦ મી.મી. |
જામજોધપુર |
|
પરડવા |
૪૦ મી.મી. |
ધ્રાફા |
ર૮ મી.મી. |
વાંસજાળીયા |
૧૬ મી.મી. |
ધુનડા |
૧ર મી.મી. |
રામાણા |
૧૦ મી.મી. |
જામવાડી |
૮ મી.મી. |
લાલપુર |
|
ભણગોર |
૮ મી.મી. |
મોડપર |
૬ મી.મી. |
ડબાસંગ |
૩ મી.મી. |
(2:46 pm IST)