સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

ગોંડલનાં પાટીયાળી ગામ પાસે મોતીસર ડેમનું પાટીયુ લીકેજ

ગોંડલ, તા. ૧૩ :. ગોંડલ તાલુકામાં પાટીયાળી ગામ પાસે આવેલા મોતીસર ડેમનું પાટીયુ લીકેજ થતા દોડધામ મચી ગઈ હતી.

૧૫ પાટીયા ધરાવતા ડેમમાં ૮ નંબરનું પાટીયુ લીકેજ થતા પાણીને રોકવા માટે ડેમ સત્તાવાળાઓ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

(4:36 pm IST)