સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

શ્રી સોમનાથ મહાદેવના દર્શને ભૈયાજી જોષી : આર.એસ.એસ.ની બેઠક

વેરાવળ : પ્રથમ અને બીજી તસ્વીરમાં આરએસએસના ભૈયાજી જોષીએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ગઇકાલથી આરએસએસની રાષ્ટ્રિય શિબીરનો પ્રારંભ થયો છે.  જેમા વેરાવળ , જુનાગઢ, પોરબંદર વિસ્તારના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી તે નીચેની બંન્ને તસ્વીર નજરે પડે છે. (તસ્વીર અહેવાલ -  દિપક કક્કડ - વેરાવળ ) (૧૭.૪)

 

(1:56 pm IST)