સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

ભાવનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ભાવનાબેન વોરાની વરણી

 ભાવનગર શહેર મહિલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે ભાવનાબેન વોરાની વરણી થઇ છે. જેને મહિલાપ્રમુખે આગેવાનોને આવકારેલ છે. નવનિયુકત મહિલા પ્રમુખ ભાવનાબેન વોરાના નિવાસ સ્થાને શહેર મહિલા કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયેલ છે. જેમા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલગાંધી સાથે મહિલાનો સંપર્ક કરી શકે તે માટેનો શકિત અખીલ મહિલા કોંગ્રેસનો પ્રોગામ ટી.વી. મારફત બહેનોને બનાવેલ આ કાર્યક્રમમાં બહેનોને  બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. (૪૦.૪)

(11:55 am IST)