સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th July 2018

સોમનાથ મહાદેવના મંદિરે જયોત પુજન, મહાપૂજા

પ્રભાસ પાટણના શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માસિક શિવરાત્રીના શ્રી સોમનાથ મંદિર ખાતે રાત્રીના ૧૦ કલાકે જયોત પૂજન કરવામાં આવેલ. સોમનાથ ટ્રસ્ટનાં અધિકારી કર્મચારી અને દર્શનાર્થીઓ જોડાયેલ. સોમનાથ મહાદેવની રાત્રે ૧૧ કલાકે મહાપૂજા, ૧ર કલાકે મહાઆરતી કરવામાં આવેલ જેનો લાભ લઇ દર્શનાર્થીઓ ધન્યતા અનુભવેલી. પુજન સમયની તસ્વીર. (તસ્વીર - દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:43 am IST)