News of Friday, 13th July 2018
રાજુલામાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ :દાતરડીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ :ઘાણો નદીમાં ઘોડાપુર
અમરેલી : રાજુલા શહેરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદથી શહેર ની હવેલી ચોકમાં પાણી ભરાયા હતા ભારે વરસાદને કારણે :ઘાણો નદીમાં પુર આવ્યું હતુ રાજુલા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદથી અનેક ગામડામાં પાણી ભરાયા હતા દાતરડી ગામ મા સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા હતા
(10:26 pm IST)