સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

દ્વારકાના દરિયામાં કરંટ વધ્યો: જિલ્લાના 150થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

દ્વારકાના દરિયામાં પણ કરંટ વધ્યો છે. દ્વારકાના દરિયામાં લગભગ 7થી 8 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વહેલી સવારે દ્વારકાના વિવિધ પંથકમાં ધીમી ધારે વરસાદ થયો હતો. તો જિલ્લાના 150થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

(10:05 pm IST)