સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

ગઢડામાં ૧ ઇંચઃ ખાંભા-રાજુલામાં અડધો ઇંચ વરસાદ

 લોધીકા, જુનાગઢ, માળીયાહાટીના, માણાવદર, માંગરોળ, વંથલી, વેરાવળ, તલાલા, બોટાદ, બરવાળા, બગસરા, દ્વારકા, જાફરાબાદ, લીલીયા, સાવરકુંડલામાં હળવા-ભારે ઝાપટા

(3:52 pm IST)