સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th June 2019

શાપર વેરાવળમાં વરસાદ

શાપર વેરાવળ સહિત પંથકમાં વાતાવરણમાં પલ્ટી આવતા વાદળછાયા વાતાવરણમાં સાથે ધીમી ધારે વરસાદ થયો હતો જેથી વરસાદથી ગરમીમાં રાહત થઇ છે અને ઠંડકનો અહેસાસ શહેરીજનોએ કર્યો છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરાયો છે. શાપર વેરાવળમાં કુલ પર ફિડર આવેલા છે એમાંથી ર૬ ફિડર બંધ રહેતા અનેક કંપનીઓ બંધ રાખવાની ફરજ પડી છે.

(11:22 am IST)