News of Thursday, 13th June 2019
જસદણની બજાર સૂમસામ
વાવાઝોડાની આગાહી તેમજ વહેલી સવારથી જ ઝરમર વરસાદને પગલે આજે સવારે જસદણની બજારો સૂમસામ દેખાતી હતી. (તસ્વીર ધર્મેશ કલ્યાણી)
(11:17 am IST)