સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th June 2018

પોરબંદર મધદરિયામાં ફસાયેલા બોટના ૭ ખલાસીઓને કોસ્ટગાર્ડે બચાવ્યાં

પોરબંદર, તા. ૧૩:  મધદરિયમાં જલધારક નામની બોટ (ટગ) નું રાત્રીના એન્જીન બંધ પડી જતા ફસાયેલ ખલાસીઓએ કોસ્ટગાર્ડને જાણ કરી હતી.

કોસ્ટગાર્ડે 'સુર' નામના શીપ તથા ચેતક હેલીકોમ્પ્ટરની મદદથી રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને તમામ ખલાસીઓને બચાવી લીધા હતાં.

(3:50 pm IST)