જામજોધપુરના અમરાપર ગામની સીમમાં દરોડોઃ જૂગાર રમતા ૯ શખ્સો પકડાઇ ગયા
જામજોધપુર : જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રદીપ અધિક્ષક શ્રી પ્રદીપ સેજુળે પ્રોહી. જૂગારની પ્રવૃતિ અટકાવવા માટે સુચના આપેલ હોયતેમજ ના. પો. અધિ. સા. એચ. પી. દોશીના માર્ગદર્શન, જે.ડી. પરમારને હકિકત મળેલ હોય કે અમરાપર ગામની સીમમાં આવેલ કારાભાઇ નાથાભાઇ મંડેરાની વાડીમાં મજકૂર તથા જગાભાઇ પંુજાભાઇ કોળી બહારથી માણસો બોલાવી વાડીમાં આવેલ ઓરડીમાં તીનપતી રોન પોલીસનો જૂગાર રમાડતા હોઇ આધારે એ. એસ. આઇ. એમ. એલ. જાડેજા તથા પો. હેડ કો. એન. કે. ઝાલા તથા પો. હેઙ કોન્સ. જી. આઇ. જેઠવા તથા પો. હેડ કો. એસ. બી. બોરીયા તથા પો. કો. અર્જુનસિંહ રામદેવસિંહ જાડેજા તથા પો. કો. સત્યજીતસિંહ નોંધુભા વાળા તથા કુલદીપસિંહ જગદીશસિંહ વાઢેર તથા પો. કો. પોલાભાઇ દેવાભાઇ ઓડેદરાએ રેઇડ કરતા રૂ. રરપપ૦ તથા ગંજીપતાના પાના નંગ-પર કિ. રૂ. મળી કુલ રૂ. રરપપ૦ ના મુદામાલ સાથે (૧) કારાભાઇ નાથાભાઇ મંડેરા મેર (ઉ.૩૬) ધંધો-ખેતી રહે. અમરાપર તા. જામજોધપુર (ર) પુનાભાઇ મંગાભાઇ બગડા દલીત ઉ.૪૭ ધંધો-મજુર રહે. ઢાંક (૩) મનસુખભાઇ ભીખુભાઇ કેશવાલા મેર (ઉ.ર૮) ધંધો ખેતી રહે. અમરાપર (૪) કિશોરભાઇ ચનાભાઇ વીંઝુડા વણકર ઉ.૪ર ધંધો ખેતી રહે. મેરવદર (પ) કાનાભાઇ સરમણભાઇ પરમાર મેર ઉ.૪૬ ધંધો ખેતી રહે. હામદપરા તા. કુતીયાણા (૬) કિશોરભાઇ કાનજીભાઇ સોલંકી, વણકર ઉ.૪૭ ધંધો મજૂરી રહે. દલદેવળીયા તા. જામજોધપુર (૭) અરવિંદભાઇ જાદવભાઇ વાદી પટેલ ઉ.૪૬ ધંધો ખેતી રહે. સમાણા તા. જામજોધપુર (૮) નાથાભાઇ નાગાભાઇ ઓડેદરા મેર ઉ.૩ર ધંધો ખેતી રહે. અમરાપર (૯) પકડવા બાકી જંગુભાઇ પુંજાભાઇ કોળી રહે. અમરાપરવાળા વિરૂધ્ધમાં ગુનો રજીસ્ટર કરેલ છે.