News of Thursday, 13th May 2021
રઘુવંશી સમાજનું ગૌરવ :દ્વારકાના ડો. સાગર કાનાણીના બહેન માનસી કાનાણીએ ડેપ્યુટી સેકશન ઓફિસરની એકઝામમાં સમગ્ર ગુજરાતમાં ૧૨મું સ્થાન અને ગર્લ્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું
દ્વારકા : દ્વારકાના ડો. સાગર કાનાણીના બહેન માનસી કાનાણીએ ડેપ્યુટી સેકશન ઓફિસરની એકઝામમાં સમગ્ર ગુજરાતમાં ૧૨મું સ્થાન અને ગર્લ્સમાં પ્રથમ સ્થાન મેળવી રઘુવંશી સમાજનું અને દ્વારકાનું ગૌરવ વધાર્યું છે
(9:42 pm IST)