સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

ધોરાજી પોલીસે છ શખ્સોને 35900ના મુદ્દામાલ સાથે જુગાર જાહેરમાં જુગાર રમતા ધોરાજી પોલીસ ઝડપી લીધા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી પોલીસે  છ શખ્સોને 35900 ના મુદ્દામાલ  સાથે જુગાર જાહેરમાં જુગાર રમતા ધોરાજી પોલીસ ઝડપી લીધા છે
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક  બલરામ મીણા  તથા જેતપુર ડીવીઝનના
એ.એસ.પી સાગર બાગમારની સુચનાથી પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.એ.જાડેજા  માર્ગદર્શન હેઠળ ધોરાજી જુનાગઢ રોડ પ્રશાંત વેબ્રીજ સામે જાહેરમાં છ ઇસમોને જાહેર મા પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા રોકડ રૂપીયા ૩૫૯૭૦/ સાથે મળીઆવતા ધોરાજી પોસ્ટ માં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
આરોપી ગીરીશભાઇ મગનભાઇ દેસાઇ જાતે-પટેલ ઉ.વ.૩૯ રહે.ધોરાજી જુનાગઢ રોડ ભુમી પ્લાસ્ટીકના કારખાનાના મકાનમાં ભગવતી પાન ઉપર મુળ ગામ-અગતરાય તા-કેશોદ તા-જુનાગઢ (૨) સુરેશભાઇ ઉર્ફે મુનો રતીભાઇ સોલંકી જાતે-દે.પુ ઉ.વ-૩૯ રે-ધોરાજી જુનાગઢ રોડ
બાબા પાન પાછળ (૩) પ્રકાશભાઇ ઉર્ફે બાબુ શાંતીભાઇ ચારોલીયા જાતે-દે.પુ ઉ.વ-૨૮ (૪) વિપુલભાઇ શાંતીભાઇ ચારોલીયા જાતે-દે.પુ ઉ.વ-૧૯ (૫) સતીષભાઇ શાંતીલાલ ચારોલીયા જાતે દે.પુ.ઉ.વ.૨૨ (6) વીનોદ શાંતીલાલ ચારોલીયા જાતે દે.પુ.ઉ.વ.૨૨ રહે.ચારેય ધોરાજી પીપરવાડી સ્વામીનારાયણ મંદીર પાસે કરેલ મુદામાલ  જુદાજુદા દરની ચલણી નોટો કુલ રૂપીયા ૩૫૯૭૦/ ગંજી પતાના પાના નંગ પર કામગીરી કરનાર અધિકારી  એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર ધોરાજી રમેશભાઇ બોદર પો.હેડ કોન્સ ધોરાજી રવજીભાઇ હાપલીયા પો.હેડ કોન્સ ધોરાજી રવિરાજસિંહ જાડેજા પો.કોન્સ. ધોરાજી વિગેરે  પોલીસ સ્ટાફ રોકાયેલ હતો ઉપરોક્ત બનાવ અંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ.એ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ તપાસ ધોરાજી પોલીસ કરી રહી છે

(8:26 pm IST)