સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

મોરબી શહેરી વિસ્તાર નજીકથી સગીરાનું અપહરણ સગીરાને સુરેન્દ્રનગર વાળો એક શખ્સ ભગાડી લઇ ગયો હોવાની ફરિયાદ

મોરબી શહેરી વિસ્તાર નજીકથી સગીરાને સુરેન્દ્રનગર વાળો એક શખ્સ ભગાડી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબી શહેરી વિસ્તાર નજીક રહેતા પરિવારની સગીરવયની દીકરી (ઉ.૧૬ ૪ માસ) વાળીને આરોપી દીપક ખેતાભાઇ સોલંકી(રહે-દસાળા નાના ચમારવાસ જી.સુરેન્દ્રનગર વાળો ) લલચાવી ફોસલાવી તથા બદકામ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરી લઇ જઈ હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(7:13 pm IST)