News of Thursday, 13th May 2021
પોરબંદર ક્રિટીકલ કેરને ઓકસીજન મશીન અર્પણ
પોરબંદરઃ 'બાપસ' સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ૩ ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીન ક્રિટીકલ કેર સેન્ટરને કોરોના દર્દીઓના ઉપયોગ માટે અર્પણ કરવામાં આવ્યા હતા તે તસ્વીર
(12:49 pm IST)