સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th May 2021

જીલ્લા વિકાસ અધિકારી ઢાંક ગામની મુલાકાતે

ઢાંક : ઉપલેટાના ઢાંક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આઇસોલેશન કેન્દ્રની મુલાકાત રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ લીધી હતી. તલાટીકમ મંત્રી રાણપરીયાભાઇ અને પ્રાથમિક આરોગ્યકેન્દ્રના મેડીકલ ઓફીસર ડો.લાડાણા પાસે જિલ્લા વિકાસ અધિકારીએ માહિતી મેળવેલ હતી અને ગામમાં કુલ ૪૭ કોરોનાના પોઝીટીવ કેસ છે તે તમામ વિગતો મેળવી હતી. પી.ડી.માલવીયા સ્કુલ ખાતે કોવીડ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી અને ગામના લોકોને વેકસીન લેવા જણાવ્યુ હતુ. (તસ્વીર - અહેવાલ : પંકજગીરી ગોસ્વામી, ઢાંક)

(11:55 am IST)