સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

જસદણના કમળાપુર પંથકમાં સાંજે ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા

આટકોટઃ જસદણ તાલુકાના કમળાપુર અને આજુબાજુના પારેવાડા, મદાવા,ગુંદણી, બરવાડા સહિત ગામોમાં સાંજે ૬-૩૦ વાગ્યે ભારે પવન ફુંકાયા બાદ વરસાદ અને કરાં પડ્યા હતા.

(7:30 pm IST)