News of Tuesday, 13th April 2021
માંગરોળ સબ જેલના ૧૩ કેદીઓને કોરોના વળગ્યો
જૂનાગઢ : માંગરોળની સબ જેલના ૧૩ કેદીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે : જેમને ૪ એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા : જેલમાં રહેલા અન્ય કેદીઓમાં ભારે ફફડાટ ફેલાયો : જુદા જુદા સેન્ટરો ઉપરથી એમ્બ્યુલન્સ મગાવી પડી હતી
(1:06 pm IST)