સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

સૌરાષ્ટ્રના તમામ બંદરો ઉપર 1 નંબરનું સિંગ્નલ ચડાવાયું

અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા માંગરોળ,ચોરવાડ,ઓખા,પોરબંદર,જાફરાબાદ,સહીત સૌરાષ્ટ્રના તમામ બંદરો ઉપર 1 નંબરનું સિંગ્નલ ચડાવાયું છે

  અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહી થઇ છે પવનની ગતિ વધી શકે છે માછીમારોને દરિયો નહીં ખેડવા સલાહ અપાયેલ છે દરિયામાં રહેલાઓને જોખમ લાગ્યે નજીકના બંદરે લાંગરી દેવા જણાવાયું છે

(11:08 pm IST)