સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ચેન્નાઇમા સર્જીકલ તબીબોની બેઠકમાં જોડાતા જુનાગઢના ડો.ડી.પી.ચિખલીયા

જુનાગઢઃ ત્રિમુર્તિ હોસ્પિટલના ડાયરેકટર ડો.ડી.પી.ચિખલીયા રાજયના સર્જીકલ તબીબોના પ્રમુખ તરીકે ચેન્નાઇ મુકામે ઓલ ઇન્ડીયા સર્જીકલ તબીબોની મીટીંગમાં ઉપસ્થિત રહીને નવી સર્જીકલ ટેકનોલોજી  વિશે ચર્ચા કરવામાં આવી હતી અને તેનો બહોળો ઉપયોગ થાય અને દર્દીઓને તેનાથી થતા ફાયદા અંગે ચર્ચા વિચારણા કરી હતી.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર મુકશ વાઘેલા-જુનાગઢ)

(1:04 pm IST)