સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ષ-ર૦૧૮ ની કેલેન્ડર તથા ડાયરીનું વિનમોચન

 જુનાગઢઃ મહાનગર પાલિકા દ્વારા વર્ષ-ર૦૧૮ ની ડાયરી તથા કેલેન્ડરનું વિમોચન રાજયના પુરવઠા નિગમ રાજેશભાઇ પાઠક, કલેકટર રાહુલ ગુપ્તા, ડીડી.ઓ. જી.કે. ઠેસીયા, રાજય મહિલા ઉપાધ્યક્ષ જયોતીબેન વાછાણી, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, તથા અન્ય પદાધિકારીઓ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. જુનાગઢ મહાનગર પાલિકાની મેજ ડાયરીમાં ગત વર્ષની કામગીરીની માહિતી કેલેનડર, પ્લાનર, શહેરી વિસ્તારના પદાધિકારી/અધિકારીઓની વિગત યોજનાકીય માહિતી. પ્રસિધ્ધ કરાઇ છ.ે (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:56 pm IST)