સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th February 2019

ગોંડલઃ વાહન પાર્કિંગના નિયમનો ઉલાળ્યો

ગોંડલઃ ગોંડલ રેલ્વે સ્ટેશન રાજકોટ જીલ્લા મેજીસ્ટ્રેટના હુકમ ગોંડલ નગરપાલિકા સંચાલિત ઓટો રિક્ષા સ્ટેન્ડ રીક્ષા તા.-ર૦૦૮થી અમલમાં અન્ય વાહનો ઉભા રાખવા નહીં જો કે આ બોર્ડ હમણાજ લાગ્યું છે રેલ્વે સ્ટેશને ગુનો બની શકે છે. નગરપાલિકા ગુનો પોલીસ ગુનો પણ નોંધી શકાય તસ્વીરમાં હુકમનો ભંગ થતો સ્પષ્ટ નજરે પડે છે)

(3:00 pm IST)