સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

દુર્લભ તસ્વીર

આ તસ્વીર ૯ મે ૧૯૫૧ની છે, જયારે સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. આ તસ્વીરમાં શ્રી વેરાવળ સમસ્ત ભોઈ જ્ઞાતિ રાસ મંડળીના સભ્યો છે. એવું માનવામાં આવે છે કે ઈ.સ.૧૫૦૦માં રાજા જયસિંહના સમયમાં ભોઈ સમાજના કારીગરોએ મંદિરનું નિર્માણ કરેલ.

(11:42 am IST)