ઠંડીમાં ઘટાડો યથાવત તો ઠાર દેખાયોઃ નલીયા ૫,કંડલા એરપોર્ટ ૭.૭ ગિરનાર ૮.૮ ડિગ્રી
રાજકોટમાં ૧૩.૧ ડિગ્રી લઘુતમ તાપમાનઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડકમાં સામાન્ય ઘટાડાથી રાહત
રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીમા ઘટાડો યથાવત છે જો કે ઠારનો અનુભવ થઈ રહ્યો છે.
આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં ૫ ડિગ્રી કંડલા એરપોર્ટ ઉપર ૭.૭, ગિરનાર પર્વત ૮.૮, ન્યુ કંડલા ૧૦, રાજકોટમાં ૧૩.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તેમ છતા પણ ઠારના કારણે લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે.
ક્યાં કેટલી ઠંડી
શહેર લઘુત્તમ તાપમાન |
અમદાવાદ ૧૨.૦ ડિગ્રી |
ડીસા ૯.૬ ,, |
વડોદરા ૧૪.૨ ,, |
સુરત ૧૭.૪ ,, |
રાજકોટ ૧૩.૧ ,, |
ગિરનાર પર્વત ૮.૮ ,, |
કેશોદ ૧૩.૬ ,, |
ભાવનગર ૧૫.૦ ,, |
પોરબંદર ૧૩.૬ ,, |
વેરાવળ ૧૮.૪ ,, |
દ્વારકા ૧૫.૨ ,, |
ઓખા ૧૭.૯ ,, |
ભુજ ૧૦.૮ ,, |
નલીયા ૫.૦ ,, |
ન્યુ કંડલા ૧૦.૦ ,, |
કંડલા એરપોર્ટ ૭.૭ ,, |
અમરેલી ૧૪.૦ ,, |
ગાંધીનગર ૯.૦ ,, |
મહુવા ૧૭.૫ ,, |
દિવ ૧૭.૦ ,, |
વલસાડ ૧૪.૦ ,, |
વલ્લભ વિદ્યાનગર ૧૩.૫ ,, |