સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th November 2021

ગોંડલમાં અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

ગોંડલઃ મોવિયા રોડ પર અજાણ્યા વાહને ઠોકર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. પોેલીસે મૃતકની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે. તસ્વીરમાં મોતને ભેટેલ બાઈક ચાલકનો મૃતદેહ નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:21 pm IST)