સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th November 2021

ખંભાળિયા પાસે કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા સલાયાના સલીમ યાકુબ કારા અને અલી યાકુબ કારા બંન્ને ભાઈઓને 9 દિવસની રિમાન્ડ

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પાસે ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ માં સલાયાના બંને ભાઈઓ સલીમ યાકુબ કારા અને અલી યાકુબ કારા નવ દિવસની રિમાન્ડની માંગની સાથે પોલીસે ખંભાળીયા કોર્ટ માં રાજુ કરતા બંને ભાઈઓ સલીમ યાકુબ કારા અને અલી યાકુબ કારા ની નવ દિવસની રિમાન્ડ કોર્ટે મંજુર કારી છે.

ડ્રગ્સ પ્રકરણ માં સલીમ યકુન કારા અને અલી યાકુબ કારા બંને પાસે થી 46 પેકેટો મળી આવ્યા હતા આ ડ્રગ્સના 46 પેકેટો નું વજન 45 કિલો અને 64 ગ્રામ થાય છે. અને જેની કિંમત 226 કરોડ 84 લાખ થાય છે.

(8:11 pm IST)