સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ગિરનાર પરિક્રમામાં પ્રકૃતિ મિત્ર કલબ દ્વારા હજારો ટન પ્લાસ્ટિક જંગલમાં જતુ અટકાવ્યું

જુનાગઢમાં પવિત્ર ગિરનાર પરિક્રમામાં દર વર્ષે હજારો ભાવિકો ઉમટી પડે છે, ત્યારે ગિરનાર પરિક્રમા દરમિયાન હજારો ટન પ્લાસ્ટિક જંગલમાં જતુ અટકાવવાના પ્રયાસ રૂપે પ્રકૃતિ મિત્ર કલબ દ્વારા રૂપાયતન ખાતે મંડપ રાખીને ભાવિકો પાસેથી પ્લાસિટકની બેગ, ઝબલા, બોટલ  લઇને કાગળની ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(4:20 pm IST)