સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ઉનાની બજારમાં કપીરાજ

ઉનાઃ ભર બપોરે હનુમાનજીનું રૂપક રહેવાતા કપિરાજનું આગમન થતાં વેપારીઓએ પ્રેમથી ખાદ્ય ચીજો ખવડાવી હતી જંગલ વિસ્તારોમાં પૂરતો ખોરાક ન મળવાથી શહેરી વિસ્તારોમાં આવી જાય છે અને તેમની મસ્તીમાં ખોવાઇ જાય અને દુકાનોમાં આવી જાય છે પણ કોઇને નુકશાન કે ઇજા નથી એક દુકાનમાં કપીરાજની તસવીર.

(2:14 pm IST)