સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

કોમી એકતાના દર્શન કરાવતી મુસ્લિમ સંસ્થા વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન

ધોરાજીઃ ધોરાજીમા જશને ઈદેમીલાદુનનબી નીમીતે ડબલયુ એમ ઓ દુરા વલ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા હોસ્પીટલ અને કેદીઓને ફ્રૂટપેકેટ રાસન કીટ વિતરણ કરાયુ વર્લડ મેમન ઓરગેનાઈજેશન ના સરવેસરવા એવા હાજી એહશાનભાઈ જાનુહસન ના માર્ગ દર્શન હેઠળ ધોરાજી યુથ વિગ દુરા ધોરાજીની સરકારી હોસપીટલ , નંદકુવરબા, અને તેલી હોસપીટલમા દર્દીઓને અને ધોરાજી સબ જેલમા ફૂટ વિતરણ કરવામા આવલ જે આર્થીક રીતે ગરીબ લોકોને અનાજ ની કીટનુ વિતરણ કરવામા આવેલ હતુ. આ તકે ધોરાજી યુથ વિંગના ચેરમેન મુઝફર રઝા ડબલયુ એમ ઓ શીટી ચેરમેન મૂસતાકભાઈ વાધરીયા , ધોરાજીના અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ , વિવેકાનંદ પરીવારના રાજુભાઈ એરડા, અજીમભાઈ છાપાવાલા, યુથ વિંગના સરફરાઝભાઈ વાધરીયા, કબીરભાઈ,અકરમ(અચછુ)ભાઈ, મોહમમદભાઈ,ઈરશાદભાઈ, દાનીશ સર , શબબીરભાઈ, રીયાઝભાઈ ભીમાણી સહીતના લોકો હાજર રહયા હતા

(11:28 am IST)