સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ભાવનગરમાં યોગ સ્ટુડીયો

ભાવનગર : પત્રકાર બકુલભાઇ ચતુર્વેદીના પુત્ર અને પુત્રવધુ મૌરવી અને નિરવ ચતુર્વેદિ દ્વારા શહેરના શિવા બ્લેસીંગ રના ખાતે એન્ટીગ્રેવીટી યોગ સ્ટુડીયો નિર્વાણા વેલનેસનો આજે સ્નેહીજનો શુભેચ્છકોની હાજરીમાં પ્રારંભ કરાયો હતો. સ્ટુડીયોની તસ્વીર.(તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(2:13 pm IST)