News of Tuesday, 12th October 2021
જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ નજીક માતાએ પોતાના પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું : બંનેના કરૂણમોત
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
(દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર : જામજોધપુર ના માર્કેટિંગ યાર્ડ નજીક માતાએ તેમના પુત્ર સાથે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે, આ ઘટનામાં બને માતા પુત્રના મોત નિપજ્યા છે
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે
(6:40 pm IST)